દિવાળીના તહેવારને લઈને સુરતના રસ્તાઓ પર માટીના દીવાઓ અને રંગબેરંગી માટીકામની રોનક જોવા મળી રહી છે. આપણી પરંપરા અને સ્થાનિક કારીગરોની મહેનતથી દિવાળીની સુંદરતા વધુ ખીલી ઊઠી છે.
Diwali vibes are taking over the streets of Surat, with traditional clay diyas and beautiful earthenware bringing festive charm to the city. Support local artisans and keep our traditions alive.
[Diwali, Surat, Clay Diyas, Diwali Shopping, Local Artisans, Surat City, Festive Vibes, Vocal For Local]
Udhna, Surat | Oct 23, 2026