દિવાળીની સફાઈમાં ખંડિત ધાર્મિક સામગ્રીને ફેંકવાને બદલે સન્માનપૂર્વક યોગ્ય સ્થાને પહોંચાડો. સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા સંચાલિત પુણ્યધામમાં છેલ્લા બે વર્ષથી ભગવાનની ખંડિત પ્રતિમાઓ, ફોટો-ફ્રેમ, ધાર્મિક પુસ્તકો, વસ્ત્રો, મંદિરો અને ધ્વજ સહિતની ધાર્મિક સામગ્રી સ્વીકારવામાં આવે છે. આ દિવાળીએ આ સેવાકાર્યમાં સહયોગ આપવા સંસ્થા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
दिवाली की सफाई के दौरान खंडित धार्मिक सामग्री को फेंकने के बजाय सम्मानपूर्वक उचित स्थान तक पहुंचाएं। सत्य सेवा जीवदया ट्रस्ट द्वारा संचालित पुण्यधाम में पिछले दो वर्षों से भगवान की खंडित प्रतिमाएं, फोटो-फ्रेम, धार्मिक पुस्तकें, वस्त्र, मंदिर और ध्वज सहित धार्मिक सामग्री सम्मानपूर्वक स्वीकार की जा रही है। इस दिवाली संस्था ने नागरिकों से इस सेवा कार्य में सहयोग देने की अपील की है।
During Diwali cleaning, instead of discarding damaged religious items, ensure they reach an appropriate place with respect. Punyadham, managed by Satya Seva Jivdaya Trust, has been accepting damaged idols, framed pictures,
Udhna, Surat | Oct 23, 2026