સુરત | ભેસ્તાનમાં આતંક મચાવનાર ઈમરાન મુડી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો.
ભેસ્તાન પોલીસની મોટી કાર્યવાહી, ગેંગના લીડર ઈમરાન ઉર્ફે મુડી સહિત છ આરોપીઓની ધરપકડ.
ગેંગના સભ્યો સામે હત્યા, ગંભીર ઈજા, ચોરી અને એનડીપીએસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા.
કોર્ટ દ્વારા આરોપીઓના જામીન રદ કરી ધરપકડ માટે વોરન્ટ ઇશ્યૂ કરાયા.
અન્ય ગુનામાં લાજપોર જેલમાં બંધ શાબીર ઉર્ફે ગોલ્ડનનો ટ્રાન્સફર વોરન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ.
ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે બબડીયાની ધરપકડ માટે પોલીસનાં ચક્રો ગતિમાન.
કુખ્યાત ઈમરાન મુડી સામે અગાઉ હત્યા, આર્મ્સ એક્ટ, પાસા અને તડીપાર સહિતના ગુનાઓ નોંધાયેલા.
#krantisamaynews #krantisamay #surat #bhestan
Udhna, Surat | Oct 23, 2026