Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: જલસણનો યુવાન કિશોરીને ભગાડી જતા ફરિયાદ

Khambhat, Anand | May 20, 2026
ખંભાત તાલુકાના જલસણ ગામે રહેતો કિરણ રમેશભાઈ વાઘરી ગત ૯મી તારીખના રોજ બપોરના આશરે આંકલાવ પંથકમાં રહેતી એક ૧૧ વર્ષ અને ૪ મહિનાની ઉંમર ધરાવતી કિશોરીને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ના મળતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.