વલ્લભીપુર: પોલીસ સ્ટેશનના પ્રોહિબેશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
ભાવનગર પેરોલ ફ્લો સ્કવોર્ડ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જુદી જુદી જગ્યાએથી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઘનશ્યામ ઉર્ફે જીડી દેહુરભાઈ બુધેલીયા નામના ઈસમ સામે વલભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબ્રેશન એકટ મુજબ ગુનો દાખલ થયેલો હોય તેને લઈને તેને વલભીપુર પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.