Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: ગાંધીધામ ધારાસભ્યએ વહેલી સવારે મતદાન કરી મતદારોને મતદાન માટે કરી અપીલ

Gandhidham, Kutch | Apr 26, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગાંધીધામના ધારાસભ્યએ નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે લોકશાહીના આ પર્વમાં દરેક મતનું મહત્વ છે અને દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. વહેલી સવારે મતદાન મથકે પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ લોકશાહી મજબૂત બનાવવા સૌને સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.