લીંબડીના સ્વયંભૂ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ૨૧૬ કિલોના ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મહાપૂજા, આરતી, નવી દીપમાળાનું દીપ પ્રાગટ્ય અને ૩૧ ઘંટના ઘંટારવ સાથે મંદિર પરિસર ભક્તિમય બની ગયું. મોટી સંખ્યામાં ભાવિકોએ મહાદેવના દર્શન તથા અન્નકૂટ પ્રસાદનો લાભ લીધો.
#Surendranagar #Limbdi #BhimnathMahadev #ShravanSomvar #AnnakutMahotsav ZalawadNiPukar