સુરેન્દ્રનગરમાં ઉઘરાણી અને બોગસ ટ્રેડિંગ કૌભાંડ મામલે વધુ એક મોટો ખુલાસો. ચૂંટણી કાર્ડના આધારે બોગસ સિમકાર્ડ લઈ ટ્રેડિંગ ફ્રોડ ચલાવાતો હોવાની તપાસમાં સામે આવ્યું. રાજકોટ રેન્જની ટીમે પોલીસ કર્મીના પિતા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
#Surendranagar #BreakingNews #TradingScam #FakeSIMCard #policeinvestigation