સુરેન્દ્રનગરના ખમીસાણા ખાતે બાગાયતી અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા યોજાયેલા કૃષિ માર્ગદર્શન કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ઉત્સાહી ખેડૂતોએ ભાગ લીધો.
આયોજન: આ કાર્યક્રમનું આયોજન ‘વનીતા એગ્રોકેમ ઈન્ડિયા’ અને ‘વિટ્રીગોલ્ડ બાયોટેક’ દ્વારા કરવામાં આવ્યું હતું.
મુખ્ય હેતુ: ઝાલાવાડના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને મહારાષ્ટ્ર જેવું ગુણવત્તાયુક્ત દાડમનું ઉત્પાદન મેળવી આવક વધારી શકે.
#zalawadnipukar #surendranagar #newsupdate