🚨 જામનગર જિલ્લા પોલીસ દ્વારા રવિવારે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન નશામાં ડ્રાઇવિંગ, પૂરઝડપે વાહન ચલાવવું, ગેરકાયદેસર બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે સઘન ચેકિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો અને માર્ગ સલામતી જાળવવાનો હતો.
( jamnagar, jamnagar news, jamnagar police, jamnagar traffic police, special night drive, traffic checking, traffic rules, drunk driving, road safety, jamnagar updates, jukega nahi jamnagar )
#jamnagar #jamnagarpolice #jamnagarpolice #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 23, 2026