Public App Logo
Profile Picture

Jukega Nahi Jamnagar

@jukeganahijamnagar
414Followers
0Following
😓 જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે વરસાદ ખેંચાતા અને પૂરતું પાણી ન મળતાં મગફળીનો પાક બગડી જતા ખેડૂતે પોતાના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધું છે. વરસાદના અભાવે મગફળીનો પાક સુકાઈ જતાં ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતના જણાવ્યા મુજબ, વરસાદ ખેંચાઈ જવાથી પાકને જરૂરી પાણી મળી શક્યું નથી, જેના કારણે મહામહેનતે તૈયાર કરેલો મગફળીનો પાક બગડી ગયો છે. અંતે નુકસાન ભોગવતા ખેડૂતે ઊભા પાકમાં જ રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો. ખેડૂતે સરકારને ધ્રોલ તાલુકા સહિત સમગ્ર જામનગર જિલ્લામાં વરસાદના અભાવે અસરગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તેમજ ખેડૂતોને યોગ્ય કૃષિ રાહત પેકેજ અને સહાય આપવાની અપીલ કરી છે.

[ jamnagar, dhrol, khijadiya village, groundnut crop, crop failure, lack of rain, drought, farmer loss, agricultural loss, groundnut farming, rotavator, standing crop destroyed, crop damage, farmer distress, farming loss, government relief package, farmer assistance, affected area, jamnagar farmers, dhrol taluka, agriculture news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhrol nis:value=dhrol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khijadiya nis:value=khijadiya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
BIGGEST SALE OF THE SEASON AT PALLAV MALL! ✨

Upgrade your little ones’ wardrobe with the most stylish festive & party outfits at unbeatable prices! 👗👦

🎉 Special Kids' Wear Highlights:

🌸 Girls' Party Wear Gowns & Designer Frocks: Flat ₹999/- Only!

👑 Boys' Indo-Western & Designer Sherwanis: Flat 50% OFF!

🎁 Enjoy up to 70% Discount + Assured Gifts + Cashback Offers!

⚠️ Hurry, stocks are strictly limited!

📅 Sale Ending Soon – Visit Today!
📍 Visit Our Stores:

🏢 Pallav Mall – Ranjeet Road, Near BOB, Jamnagar 📞 99137 00907

🏢 Pallav NX (Women’s) – 17/18 Supermarket, Jamnagar 📞 95745 17178

👇 Tag a friend & plan your shopping visit today!

<nis:link nis:type=tag nis:id=pallavmall nis:value=PallavMall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarshopping nis:value=JamnagarShopping nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kidsfashion nis:value=KidsFashion nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahasale nis:value=MahaSale nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indowestern nis:value=IndoWestern nis:enabled=true nis:link/> KidsPartyWear JamnagarDiaries FestivalSale
🙏 તારીખ: 25/08/2026 મંગળવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/>
✨ શહેરની વિવિધ મસ્જિદો અને ઘરો પર રંગબેરંગી લાઇટો, આકર્ષક શણગાર અને નબીના નામના ઝંડા લગાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે રોશનીથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ વધુ આકર્ષક બની રહ્યું છે. ઈદે-મિલાદની ઉજવણીને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

[ jamnagar, jamnagar news, eid e milad, eid miladunnabi, miladunnabi, islamic festival, muslim community, jamnagar muslim, eid celebration, milad celebration, mosque decoration, mosque lights, home decoration, festive lights, jamnagar celebration, religious celebration, government ki amad marhaba, festival decoration, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagareid nis:value=jamnagareid nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ફલ્લા ગામના 24 વર્ષીય યુવકને દેશી બનાવટની પિસ્ટલ અને એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પિસ્ટલ સહિત કુલ રૂ.25,100નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે હથિયાર અંગેની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarpolice nis:value=jamnagarpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🥜 જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવી મગફળીની સિઝનની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયાએ 5 ગુણી નવી મગફળીની આવક કરાવી હતી. પ્રથમ મુરતની આવકમાં મગફળીનો ભાવ ₹1,825 પ્રતિ મણ નોંધાતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી. હાલ આવકનું પ્રમાણ ઓછું છે, આગામી બે સપ્તાહ બાદ આવક વધવાની શક્યતા છે.

[ jamnagar, jamnagar news, hapa marketing yard, new groundnut, groundnut season, groundnut arrival, groundnut price, farmers, chandragadh, hapa yard, saurashtra groundnut, peanut market, peanut price, gujarat farmers, agriculture news, gujarat agriculture, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hapamarketingyard nis:value=hapamarketingyard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
Rakhi shopping done or still pending? ✨

Rakhi par sirf rakhi nahi, aapka look bhi yaad rehna chahiye! 💖 

Upgrade your festive wardrobe with Pallav Mall’s BIG SALE — enjoy Up to 70% OFF + Assured Gifts on the trendiest collection:

 * Western Midi: Starting @ ₹599/-
 * Fancy Co-ord Sets: Starting @ ₹599/-
 * A-Line Dress: Starting @ ₹799/-
 * Plazo Sets: Starting @ ₹999/-
 * Indo-Western Sets: Starting @ ₹999/-
 * Kaftan Plazo Sets: Starting @ ₹1099/-

Toh aap shopping karne kab aa rahe ho? Drop a comment below! 👇🛍️

Store Locations:
 * Pallav Mall (Fashion for Family): Ranjit Road, Near BOB, Jamnagar 📞 99137 00907

 * Pallav NX (Women’s Fashion): Super Market, Jamnagar 📞 95745 17178

Hashtags:
<nis:link nis:type=tag nis:id=pallavmall nis:value=PallavMall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=Jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rakhishopping nis:value=RakhiShopping nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=festivevibes nis:value=FestiveVibes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rakshabandhanlook nis:value=RakshaBandhanLook nis:enabled=true nis:link/> OOTD SaleAlert JamnagarShopping IndoWestern EthnicWear FashionForFamily
🚨 જામનગરમાં આગામી તા. 26 અને 28 ઓગસ્ટે ઇદે-મિલાદ અને રક્ષાબંધનના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં ભયનું વાતાવરણ ન સર્જાય તે માટે પોલીસે શહેરમાં ફ્લેગમાર્ચ યોજ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પીઆઇ વી.એમ. ડોડીયાની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચ યોજાયો.

• પોલીસ સ્ટાફે પાંચ હાટડી, ગુજરાતીવાડ, પટણીવાડ, ચાંદી બજાર, માંડવી ટાવર, હવાઈ ચોક, ખંભાળિયા ગેટ અને સુમરા ચાલી સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું.

[ jamnagar, jamnagar news, jamnagar police, eid-e-milad, raksha bandhan, flag march, police flag march, jamnagar news, law and order, jamnagar city, eid procession, police alert, gujarat police, festival security, police patrol, jamnagar breaking news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarpolice nis:value=jamnagarpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી મામલે બોલાચાલી બાદ આશરે 60 વર્ષીય ચંદ્રસિંહ મેરુજી રાઠોડની છરીના ઘા ઝીંકી હ****ત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, હાથઉછીના આપેલા રૂપિયા પરત લેવા આવેલા હુશેન ઈસ્માઈલ સંધી અને ચંદ્રસિંહ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી. રૂપિયા આપવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો અને હુશેન સંધીએ વૃદ્ધના ગળાના ભાગે છરી વડે હુ****મલો કર્યો હતો. ગંભીર ઈજાને કારણે વૃદ્ધનું મો****ત થયું હતું.

બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃ***તદે***હને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે હુશેન ઈસ્માઈલ સંધી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે તેમજ હ****ત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ અને બનાવ પાછળના અન્ય કારણો અંગે તપાસ હાથ ધરી છે.

[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar crime, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcity nis:value=jamnagarcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🔱 જામનગર: કાશી વિશ્વનાથ મહાદેવ મંડળ દ્વારા સતત 5મા વર્ષે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ક્ષત્રિય જ્ઞાતિની વાડીએથી શરૂ થયેલી યાત્રા સમગ્ર નગરમાં ફરી મંદિર ખાતે પૂર્ણ થઈ.

મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપે છે તેવી આસ્થા સાથે યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત પોશાક અને સાફા પહેરી જોડાયા. ‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર શહેર ભક્તિમય બની ગયું. 

[ jamnagar, jamnagar news, kashi vishwanath mahadev, mahadev, mahadev palkhi yatra, palkhi yatra, har har mahadev, shiv bhakti, mahadev bhakti, jamnagar mahadev, religious event, bhakti yatra, hindu festival, devotional event, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcity nis:value=jamnagarcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગર જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી હોવાનો દાવો કરી જિલ્લા કોંગ્રેસે જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂતો સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. ડેમોને સૌની યોજના હેઠળ પાણીથી ભરવા અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ માંગ કરાઈ છે. આગામી દિવસોમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની કોંગ્રેસે ચીમકી આપી છે.

[ jamnagar, jamnagar news, jamnagarrain, jamnagarfarmers, drought, droughtdemand, farmersissue, congress, jamnagarcongress, watercrisis, saurashtranews, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcongress nis:value=jamnagarcongress nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=farmersissue nis:value=farmersissue nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
જામનગરમાં આયુષ હોસ્પિટલ દ્વારા ઐતિહાસિક ‘પિંકાથોન ૨૦૨૬’નું આયોજન 💗

બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને કેન્સર વિજેતાઓનું સન્માન કરવા આયુષ હોસ્પિટલ દ્વારા ભવ્ય ‘પિંકાથોન ૨૦૨૬’ યોજાયો.

કાર્યક્રમમાં મહિલાઓને સમયસર તપાસ, યોગ્ય સારવાર અને કેન્સર સામે સજાગ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો. કેન્સર સામેની જંગ જીતી ચૂકેલી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું.

🎀 જાગૃતિ રાખો, સમયસર તપાસ કરાવો અને કેન્સરને હરાવો.
હેં મા... માતાજી! 😱💃✨

અરે ટપ્પુ કે પાપા... સાંભળો છો કે? જલ્દી તૈયાર થઈ જાઓ! હું તો પહોંચી ગઈ છું સીધી પલ્લવ મોલ (Pallav Mall) માં! 🛍️😍

હવે તમે જ વિચારો, જ્યાં આવડી મોટી MAHA SALE ચાલતી હોય ત્યાં દયાથી કેમ રોકાય?!

અહીંયા તો ખરીદી કરવાનો ત્રણ-ત્રણ ગણો ફાયદો છે:
💥 Up to 70% Discount 🏷️
🎁 Sure / Assured Gift (ખાલી હાથે તો જવાય જ નહિ!)
💸 અને સાથે 10% Cashback Vouchers પણ!

રક્ષાબંધન, જન્માષ્ટમી હોય કે પછી લગ્નની સિઝન... આખા પરિવારની ખરીદી કરવા માટે પલ્લવ મોલથી શ્રેષ્ઠ બીજું શું હોય?!
તો પછી તમે શેની રાહ જુઓ છો? હાલો હાલો... ગરબા રમતા રમતા પહોંચી જાઓ પલ્લવ મોલમાં! 💃🎶

📍 પલ્લવ મોલ (Pallav Mall): રણજીત રોડ, બેંક ઓફ બરોડા પાસે, જામનગર
📞 સંપર્ક: 99137 00907

📍 પલ્લવ NX (Women's): 17/18 સુપર માર્કેટ, જામનગર
📞 સંપર્ક: 95745 17178

<nis:link nis:type=tag nis:id=pallavmall nis:value=PallavMall nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=Jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahasale nis:value=MahaSale nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dayabhabhistyle nis:value=DayaBhabhiStyle nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shoppingspree nis:value=ShoppingSpree nis:enabled=true nis:link/> Offers Discount Cashback FestiveShopping JamnagarShopping FashionForFamily
🔱 શ્રાવણના બીજા સોમવારે જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. રસ્તામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ઉભા કરી ઠંડું પાણી, ચા-નાસ્તો, ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. ચંગા ખાતે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશનના સેવા કેમ્પમાં અંદાજે 300 સ્વયંસેવકો ભક્તોની સેવા કરી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ભક્તિ સાથે સેવાભાવનું સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

[ jamnagar, jamnagar news, bholeswar, bholeswar mahadev, bholeswar mahadev temple, shravan month, mahadev temple, jamnagar temple, mahadev darshan, shravan somvar, har har mahadev, hindu temple, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shravanmonth nis:value=shravanmonth nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bholeswarmahadev nis:value=bholeswarmahadev nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>

🙏 તારીખ: 24/08/2026 સોમવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/>
🚨 જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસેના પુષ્કર એપાર્ટમેન્ટમાં પાડોશી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિવારના જણાવ્યા મુજબ, વિશાલ મહેતા અને સુનિલ મહેતાએ એક જ પરિવારના વૃદ્ધ પિતા, પુત્રો, પૌત્ર અને બે મહિલાઓ સહિત 6 સભ્યો પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તમામને જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારનો આક્ષેપ છે કે બંને શખ્સો અગાઉથી પણ પરેશાન કરતા હતા. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

[ jamnagar, jamnagar news, jamnagar crime, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcrime nis:value=jamnagarcrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
💔🥺 ઓમ શાંતિ....

[ jamnagar, dhuvav, jamnagar district, jamnagar district news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhuvav_jamnagar nis:value=dhuvav_jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસેના પુષ્કર એપાર્ટમેન્ટમાં પાડોશી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિવારના જણાવ્યા મુજબ, વિશાલ મહેતા અને સુનિલ મહેતાએ એક જ પરિવારના વૃદ્ધ પિતા, પુત્રો, પૌત્ર અને બે મહિલાઓ સહિત 6 સભ્યો પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તમામને જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. પરિવારનો આક્ષેપ છે કે બંને શખ્સો અગાઉથી પણ પરેશાન કરતા હતા. બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

[ jamnagar, jamnagar news, jamnagar crime, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcrime nis:value=jamnagarcrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🚨 જામનગરમાં 60 વર્ષીય વૃદ્ધ શંકાસ્પદ હાલતમાં મૃ***ત મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃ****તકની ઓળખ ચંદ્રસિંહ મેરુજી રાઠોડ તરીકે થઈ છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. હવે તપાસ બાદ જ સાચું કારણ સામે આવશે.

[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar crime, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarcity nis:value=jamnagarcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🎀 ભાવભર્યું આમંત્રણ 🎀

સ્તન કેન્સર સામે હિંમતથી લડનાર વિજેતા મહિલાઓના સન્માન માટે આયુષ કેન્સર હોસ્પિટલ, જામનગર દ્વારા ખાસ ‘Pinkathon’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 💗

📅 રવિવાર, 23 ઓગસ્ટ 2026
⏰ સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી
📍 આયુષ કેન્સર હોસ્પિટલ, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, જામનગર

આવો, મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્તન કેન્સર સામેની જાગૃતિ માટે એકસાથે આગળ વધીએ. 🎀

બ્રેસ્ટ કેન્સરને માત આપનાર કેન્સર વિજેતાઓનું આયુષ હોસ્પિટલ અભિવાદન કરે છે. 💗
🐆 જામનગરના જામજોધપુર પંથકમાં દીપડો દેખાયાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે પસાર થતા એક વાહનચાલકે દીપડાને કેમેરામાં કેદ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

[ jamnagar, jamnagar news, jamjodhpur, leopard, leopard viral video, wildlife, forest department, gujarat news, viral video, villagers fear, leopard sighting, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamjodhpur nis:value=jamjodhpur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=leopard nis:value=leopard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
😱 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના ધંધા સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. રેન્જ ટીમે 6 ધંધાર્થીઓના મકાનો અને ડેરીઓ પર દરોડા પાડી 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે, જ્યારે જપ્ત કરાયેલો શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

[ jamnagar, jamnagar news, haripar, kalavad, milk adulteration, fake milk, rajkot range police, police raid, food safety, dairy raid, adulterated milk, vanaspati ghee, milk powder, food department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=haripar nis:value=haripar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kalavad nis:value=kalavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=milkadulteration nis:value=milkadulteration nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fackmilk nis:value=fackmilk nis:enabled=true nis:link/>
🚨 જામનગરમાં ભાવનગરના કથિત નકલી દારૂ/લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત અને રાજ્યની કથળતી કાયદો-વ્યવસ્થા સામે આમ આદમી પાર્ટીએ શાંતિપૂર્ણ ધરણા યોજ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP ધારાસભ્ય હેમંત ખવા સહિત તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા.

[ jamnagar, jamnagar news, aap, protest, police action, hemant khava, aap mla, gujarat politics, bhavnagar, liquor case, lathakand, protest arrest, gujarat news, political news, viral news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

<nis:link nis:type=tag nis:id=jamnagar nis:value=jamnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagarnews nis:value=jamnagarnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aapprotest nis:value=aapprotest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jamnagar_gujarat nis:value=jamnagar_gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jukeganahijamnagar nis:value=jukeganahijamnagar nis:enabled=true nis:link/>
🙏 તારીખ: 23/08/2026 રવિવાર 