Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: કુવાઝર તાલુકા પંચાયત સીટની ખુદરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા બેઠક યોજાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોરવા હડફ તાલુકાની કુવાઝર તાલુકા પંચાયત સીટની ખુદરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મહત્વપૂર્ણ બેઠક મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં તા.22 એપ્રિલ બુધવારના રોજ રાત્રિના સમયે યોજાઈ હતી.આ બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા તથા ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

MORE NEWS