મોરવા હડફ: મોરવા હડફના ગોલ્લાવ તાલુકા પંચાયત ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગોલ્લાવ તાલુકા પંચાયત ચૂંટણી અન્વયે મહત્વપૂર્ણ બેઠક મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં તા.18 એપ્રિલ શનિવારના રોજ યોજાઈ હતી.આ બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા તથા ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી