માંડવી: માંડવી અયોધ્યા નગરમાં બ્લેક કોબ્રા સાપ પકડી રેસક્યુ કરાયું
Mandvi, Kutch | Nov 28, 2025 માંડવી અયોધ્યા નગરમાં રહેણાંકના મકાનમાં બ્લેક કોબ્રા સાપ દેખાતા લોકોમાં ફાફડા ફેલાયો હતો. માંડવી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમને જાણ કરાતા ત્વરિતે સ્થળ પર પહોંચી બ્લેક કોબ્રા સાપને પકડી સફળ રિસ્ક્યુ કરાયું હતું પકડેલા સાપને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યું હતું. માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે.