Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: SOGનો ડ્રગ્સ પર પ્રહાર: મેઈન બજારમાંથી 220 ગ્રામ ગાંજા સાથે ત્રણ મહિલાઓ ઝડપાઈ

Gandhidham, Kutch | Jul 3, 2026
એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. બી.વી. બોરીસાગરના નેતૃત્વમાં મળેલી બાતમીના આધારે ગાંધીધામ મેઇન બજારમાં ટ્રાફિક પોલીસ ચોકી પાછળ આવેલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ કાજલબેન ગોપાલભાઈ દેવીપૂજક, પાયલબેન ભીમાભાઈ દેવીપૂજક અને શારદાબેન પરેશભાઈ દેવીપૂજકના કબજામાંથી 220 ગ્રામ ગાંજો (કિંમત રૂ. 11,000), ત્રણ મોબાઇલ ફોન (રૂ. 12,000), રોકડા રૂ. 7,800 તથા અન્ય સામાન સહિત કુલ રૂ. 30,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.