Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: જહાંગીરપુરા થી અલથાણ જતી બસને કૈલાશ નગર ખાતે નડ્યો અકસ્માત, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Majura, Surat | Mar 2, 2026
સુરતશહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી, જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો હતો,જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા,આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે.

MORE NEWS