ધંધુકા: ધંધુકામાં પોલીસની કાર્યવાહી: નિયમ વિરુદ્ધ પાર્ક કરાયેલા વાહન પર લગાવ્યું લોક.
*ધંધુકામાં પોલીસની કાર્યવાહી: નિયમ વિરુદ્ધ પાર્ક કરાયેલા બાઈક પર લગાવ્યું લોક* ધંધુકા પોલીસની ટ્રાફિક સમસ્યાઓને લઈને કડક કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ધંધુકા પોલીસ સ્ટેશનનું ટ્રાફિકને લઈને કટક વલણ. નિયમ વિરુદ્ધ પાર્ક કરાયેલા વાહનો પર થશે દંડાત્મક કાર્યવાહી. ધંધુકા પોલીસ ટ્રાફિકનજ સમસ્યાઓઓને લઈને સજ્જ બની છે. બિરલા સર્કલથી લઈને બસ સ્ટેશન સુધાના રસ્તાઓ પર ટ્રાફિક અગવડતા ઉભી ના થાય તે માટે સજ્જ અને પ્રતિબધ કાર્યવાહી હાથ ધ