ઊન પાટિયાના યાયા નગર બી વિસ્તારમાં હત્યાથી ચકચાર, દારૂના સ્ટેન્ડ પાસે નીતેશ નામના યુવકની હત્યા
ચંડાલ ચોકડી નજીક રાત્રિના 8થી 9 વાગ્યાના અરસામાં બની હત્યાની ઘટના,
સુમન શક્તિની બાજુમાં આવેલી યાયા નગર બી સોસાયટી પાસે યુવકની હત્યા, ઘટનાને પગલે પોલીસ દોડી આવી
દારૂના સ્ટેન્ડ પાસે યુવકની હત્યા થતાં વિસ્તારમાં ભયનો માહોલ, હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
Udhna, Surat | Aug 18, 2026