ગુજરાત, ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બાદ પોલીસ એક્શનમાં
ડુપ્લિકેટ દારૂ પીવાથી એકનું મોત, 6 સારવાર હેઠળ
મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4-5 બુટલેગરો રાઉન્ડઅપ
નકલી ‘રોયલ સ્ટેગ’ વેચનારાઓ સામે કાર્યવાહી
મૃતકના ભાઈનો આક્ષેપ—દારૂમાં પોઈઝન હોવાની શંકા
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat #
Udhna, Surat | Aug 18, 2026