ભાવનગરના ખરકડી ગામમાં ડુપ્લિકેટ દારૂ પીધાની આશંકા
દારૂ પાર્ટી બાદ એક યુવકનું મોત, અન્ય સારવાર હેઠળ
મૃતકની ઓળખ ઉપેન્દ્રસિંહ ગોહિલ તરીકે થઈ
પોલીસે નકલી ‘રોયલ સ્ટેગ’ વેચતા 4 બુટલેગરોને ડિટેઈન કર્યા!
મૃતકના ભાઈનો આક્ષેપ—દારૂમાં પોઈઝન હોવાની શક્યતા
મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #gujarat #bhavnagar
Udhna, Surat | Aug 18, 2026