કાલોલ: પયગમ્બર મહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કાલોલમાં રંગેચંગે તૈયારીઓ પૂરજોશમાં.
ઇસ્લામના આખરી પયગમ્બર હઝરત મહમ્મદ સાહેબના જન્મદિવસ "ઈદે મિલાદુન નબી"ની ઉજવણી માટે કાલોલ સહિત તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઈદે મિલાદ 26 ઓગસ્ટ, બુધવારના રોજ ઉજવાશે.કાલોલ નગરના તમામ ધાર્મિક સ્થાનો, મુખ્ય માર્ગો, શેરી-મહોલ્લાઓ અને મકાનોને રંગબેરંગી લાઈટો અને ઝંડાઓથી શણગારવામાં આવી રહ્યા છે. જાણે આખું નગર જ ઝગમગી ઉઠ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે