માળીયા હાટીના: માળીયા હાટીના પી આઈ મિતુલ પટેલ ની બદલી
માળીયા હાટીના પી આઈ મિતુલ પટેલ ની બદલી માળીયા હાટીના તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી આઈ મિતુલ પટેલ નિ જુનાગઢ ખાતે બદલી પી આઈ મિતુલ પટેલ ની ફરજ થી શહેર ના દુઃખ ની લાગણી જોવા મળી છે કારણકે આ વિસ્તારમાં પી આઈ ની કામગીરી લોકો પ્રામાણિક નિષ્ટાવાન અને ફરિયાદી ને સાંભળવા ની કોઠાસૂઝ ધરાવતા પી આઈ ની કાયદાકીય કડક કાર્યવાહી થી જુગાર દારુ અસામાજિક તત્વોએ માં ફફડાટ હતો