જાંબુઘોડા: જાંબુઘોડા ઊંચાપાન રોડ ઉપર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા રેતી ના સ્ટોકો, રેતીની ડમરીઓ ઊડતા વાહન ચાલકો હેરાનa
જાંબુઘોડાના કનજીપાણી,ઉઢવણ સહિત વિવિધ ગામોમાં 11 થી 12 જેટલા રેતીના સ્ટોકો પુરજોશમાં ચાલી રહ્યાં છે જે ખનીજ ખાતાના નિયમ વિરુદ્ધ ચાલી રહ્યા છે જાંબુઘોડા ઉચાપાન રોડ ઉપર કેટલાય સાધનોની અવર-જવર થતી હોવાથી આવા રેતીના સ્ટોકો ની રેતીની ડમરીઓ વાહન ચાલકોની આંખોમાં ઉડીને પડતા હોવાથી અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ આંખોને પણ નુકસાન થઈ રહ્યું છે