Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આહીર બોર્ડિંગ ખાતે ભવ્ય રીતે કરાઇ

Anjar, Kutch | Jun 21, 2026
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સુચિત ઠરાવ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંજારના શ્રી મુરલીધર વિદ્યાલય પટાંગણ (આહીર બોર્ડિંગ) ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી.