પલસાણા-01 સબ સેન્ટર ખાતે રસીકરણ બાદ ગંભીર બેદરકારીનો અહેવાલ
પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબલેટ અપાઈ
દવા બાદ બાળકોની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા
અહેવાલ મુજબ પાંચેય બાળકોની હાલત હાલ સ્થિર
મહિલા હેલ્થ વર્કર સામે સસ્પેન્શનની કાર્યવાહી
Udhna, Surat | Sep 27, 2026