પલસાણા સબ સેન્ટરમાં રસીકરણ બાદ 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ ટેબલેટ અપાઈ
પલસાણામાં રસીકરણ બાદ બાળકોને દવા આપવામાં ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં પલસાણા-01 સબ સેન્ટર ખાતે પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબલેટ આપવામાં આવી હોવાના આક્ષેપો કરાયા હતાં.
.
.
.
.
.
.
.
.
.
#palsana #sabcenter #rashikaran #bedarkari #wrongmedicine #surat #ssknews