સુરતમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનો અનોખો વિરોધ, હડતાળ દરમિયાન સફાઈ અભિયાન કરી ગ્રેડ-પેની માંગ ઉઠાવી
સુરતમાં લેન્ડ રેકોર્ડ વિભાગના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હડતાળના સમયગાળા દરમિયાન કર્મચારીઓએ વિરોધના બદલે સ્વચ્છતા અભિયાન જેવી રચનાત્મક કામગીરી હાથ ધરી સરકારનું ધ્યાન પોતાની ગ્રેડ-પેની માંગ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો..
.
.
.
.
.
.
.
.
#landrecord #officer #virodh #protest #cleaning #bahumadi #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026