એમ્બ્રોઇડરી વિવર્સના એક દિવસના બંધથી પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં કામકાજ બંધ રહ્યું
સુરતમાં એમ્બ્રોઇડરીના વિવર્સ દ્વારા આજે એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પાંડેસરા, ઉધના, બમરોલી અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં એમ્બ્રોઇડરીનું કામકાજ બંધ જોવા મળ્યું હતું..
.
.
.
.
.
.
.
.
#embrodiary #vivaers #closed #announcement #pandesara #udhana #bamroli #bhagvatiindustry #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026