Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Lucknow
Jdu
usr69191911
સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક પોઇન્ટમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 🔥🚨 જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ટ્રાફિક પોઇન્ટ બળીને ખાખ થઈ ગયો. #Surat #SuratNews #SuratRailwayStation #Fire #BreakingNews
Udhna, Surat
| Sep 27, 2026
#surat
#suratnews
#suratrailwaystation
#fire
#breakingnews
MORE NEWS
પલસાણા-01 સબ સેન્ટર ખાતે રસીકરણ બાદ ગંભીર બેદરકારીનો અહેવાલ પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબલેટ અપાઈ દવા બાદ બાળકોની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા અહેવાલ મુજબ પાંચેય બાળકોની હાલત હાલ સ્થિર મહિલા હેલ્થ વર્કર સામે સસ્પેન્શનની કાર્યવાહી
Udhna, Surat | Sep 27, 2026
સુરતમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓનો અનોખો વિરોધ, હડતાળ દરમિયાન સફાઈ અભિયાન કરી ગ્રેડ-પેની માંગ ઉઠાવી સુરતમાં લેન્ડ રેકોર્ડ વિભાગના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હડતાળના સમયગાળા દરમિયાન કર્મચારીઓએ વિરોધના બદલે સ્વચ્છતા અભિયાન જેવી રચનાત્મક કામગીરી હાથ ધરી સરકારનું ધ્યાન પોતાની ગ્રેડ-પેની માંગ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો.. . . . . . . . . #landrecord #officer #virodh #protest #cleaning #bahumadi #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
પાંડેસરામાં બંધ બોલેરોમાંથી શંકાસ્પદ હાલતમાં ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી સુરતના પાંડેસરા ખાતે પ્રાઈમ રેસ્ટોરન્ટની સામે ઓવર બ્રિજની નીચે એક બંધ બોલેરો પીકઅપમાંથી શંકાસ્પદ હાલતમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.. . . . . . . . . #pandesara #bolero #van #deathbody #police #checking #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક પોઈન્ટમાં ભીષણ આગ લાગતા પોઈન્ટ બળીને ખાખ થયો સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિક પોઇન્ટમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રાફિક પોઇન્ટ બળીને ખાખ થઈ ગયો હતો.. . . . . . . . . #railwaystation #trafficpoint #aag #fire #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
પલસાણા સબ સેન્ટરમાં રસીકરણ બાદ 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ગ્લાઇમિપિરાઇડ ટેબલેટ અપાઈ પલસાણામાં રસીકરણ બાદ બાળકોને દવા આપવામાં ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં પલસાણા-01 સબ સેન્ટર ખાતે પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબલેટ આપવામાં આવી હોવાના આક્ષેપો કરાયા હતાં. . . . . . . . . . #palsana #sabcenter #rashikaran #bedarkari #wrongmedicine #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
પાંડેસરામાં બે યુવકોને માર મારવાના વીડિયો બાદ પોલીસે બે સગીર સહિત 4 આરોપીઓંને ઝડપ્યા સુરતના પાંડેસરામાં બે યુવકોને જાહેરમાં માર મારવાના વાયરલ વીડિયોને લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.. . . . . . . . . #pandesara #maramari #videoviral #attack #fight #crime #police #arrest #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
એમ્બ્રોઇડરી વિવર્સના એક દિવસના બંધથી પાંડેસરા, ઉધના સહિતના વિસ્તારોમાં કામકાજ બંધ રહ્યું સુરતમાં એમ્બ્રોઇડરીના વિવર્સ દ્વારા આજે એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પાંડેસરા, ઉધના, બમરોલી અને ભગવતી ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં એમ્બ્રોઇડરીનું કામકાજ બંધ જોવા મળ્યું હતું.. . . . . . . . . #embrodiary #vivaers #closed #announcement #pandesara #udhana #bamroli #bhagvatiindustry #surat #ssknews
Udhna, Surat | Sep 27, 2026
મીઠી ખાડી વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશનમાં આગ સુરતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. 🔥 ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. #Surat #Fire #MeethiKhadi #BreakingNews
Udhna, Surat | Sep 27, 2026