Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
aapnudahod
Previous slide
Next slide
Dohad, Dahod
| Sep 30, 2026
MORE NEWS
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજ્યંતિ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 1, 2026
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શાખા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાની વિવિધ શાખાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વહીવટી અને વિકાસલક્ષી કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કોર્ટ કેસો, RTI અરજીઓ તેમજ ખાતાકીય અને પ્રાથમિક તપાસને લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તકેદારી આયોગને લગતા કેસો તથા CMO ગ્રીવેન્સ હેઠળ મળતી અરજીઓના નિકાલ અંગે પણ અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવવામાં આવી હતી. આ ઉપરાંત બાકી રહેલા પેન્શન કેસોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. પેન્શન સંબંધિત કેસોનો સમયસર નિકાલ થાય અને નિવૃત્ત કર્મચારીઓને જરૂરી લાભ મેળવવામાં વિલંબ ન થાય તે માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નાની સિંચાઈ વિભાગ, બાંધકામ શાખા, ICDS તેમજ શિક્ષણ શાખા હેઠળ ચાલી રહેલી વિવ
Dohad, Dahod | Oct 1, 2026
દાહોદ જિલ્લાના ઉછવાણ ગામે પાનમ નદીના પટમાંથી કથિત ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું! ગેરકાયદેસર રેતી ખનન સામે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે રેડ પાડી 2 હિટાચી મશીન સહિત 11 હાઇવા ડમ્પર ઝડપાયાકરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હોવાનો દાવો બે હિટાચી મશીન ગ્રામ પંચાયતને સોંપાયા હાઇવા ડમ્પરો પીપલોદ ખાતે ખસેડાયા સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો રેડ બાદ સમગ્ર મામલો ચર્ચામાં રેડ કરનાર અધિકારીઓ મીડિયાથી દૂર રહેતા જોવા મળ્યા હોવાનો દાવો પાનમ નદીમાં મોટા પાયે રેતી ખનન ઝડપાતા રેતી ખનન સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ દેવગઢ બારિયા તાલુકામાં રેતી ખનન મામલે મોટી કાર્યવાહી!
Dohad, Dahod | Oct 1, 2026
ફ્લાય દુબઈ ફ્લાઇટ હાઈજેકના પ્રયાસને નિષ્ફળ બનાવનાર પાયલોટ સ્મિત મચ્છારના સ્વાસ્થ્ય માટે દાહોદમાં મહા આરતી
Dohad, Dahod | Oct 1, 2026
દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦,૦૦૦ નો દંડ તથા પીડિતાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવાનો મહત્ત્વનો ચુકાદો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને વાકલીયા ગામનો રહેવાસી વિપુલભાઈ રૂમાલભાઈ ડામોર તેના કાયદેસરના વાલીપણામાંથી બહલાવી-ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ કુકૃત્ય આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર દીકરીને પિતાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે તપાસ કરનાર અમલદારે જરૂરી તમામ પુરાવાઓ મેળવી દાહોદના બીજા એડિશનલ પોકસો કોર્ટના જજ એચ.પી.પટેલ મેડમ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂકરી હતી. કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ ટીના આર. સોની દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ �
Dohad, Dahod | Oct 1, 2026
સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમ અંગે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ માનનીય અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમના આયોજન અંગે વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડિઓ કોન્ફરન્સમાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સેવા જ્યોતિ યાત્રા તેમજ રંગોળી કાર્યક્રમના આયોજન અને અમલીકરણ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. વિડિઓ કોન્ફરન્સ દરમિયાન આગામી કાર્યક્રમોને સુચારુ રીતે યોજવા માટે જરૂરી આયોજન, સંકલન અને કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. કાર્યક્રમના આયોજન દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ સેવા જ્યોતિ યાત્રા અને રંગોળી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે દિશામાં જરૂરી સૂચનાઓ અને માર
Dohad, Dahod | Oct 1, 2026
એસડી પે/અપના પે એપ્લિકેશનના માલિક, એપ્લિકેશનના ટેકનિકલ હેડ, પ્રમોટર તેમજ એસડી પે/અપના પે એપ્લિકેશનના પ્રમોટરો ડિરેક્ટરો સંચાલકો તેમજ એજન્ટો વગેરે એકબીજાની સાથે ભેગા મળી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી સંગઠિત રીતે જાહેર જનતાને ટૂંક સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપતા દાહોદ ભાઠીવાડા ખાતે નોકરી કરતા બે વ્યક્તિઓએ ભેગા મળી વધુ વળતર મેળવવાની લાલચમાં કુલ રૂપિયા ૪૨.૦૪ લાખ ઉપરાંતની રકમ ભરી એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવતા શરૂઆતના તબક્કામાં કેટલાક રિટર્ન કેશબેક ની રકમ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી એપ્લિકેશનનું નામ બદલી નાખી ખાતામાં નાખેલ મૂળ રકમ તથા એપ્લિકેશનમાં બતાવેલ ચૂકવવા પાત્ર રકમ પરત ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા દાહોદના બંને વ્યક્તિઓએ કુલ રૂપિયા ૪૨ લાખથી વધુ રકમ ગુમાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર એસડી પે/અપના પે એપ્લિકેશનના માલિક �
Dohad, Dahod | Oct 1, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની ચર્ચિત 64 દુકાનોને ફરી સીલ મારાતા ચકચાર
Dohad, Dahod | Oct 1, 2026
દાહોદના પાયગા હુસામી મોહલ્લામાં આવેલી સારા સિલેક્શન દુકાન દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર મૂકવામાં આવી છે. સ્થળ: પાયગા હુસામી મોહલ્લા, દાહોદ દુકાનનું નામ: સારા સિલેક્શન (Saar Selection) ઉપલબ્ધ કલેકશન.કોટન ડ્રેસ, વર્ક ડ્રેસ અને ફેન્સી ડ્રેસ હાજર સ્ટોકમાં મળશે. ખાસ ઓફર: માત્ર રૂ. 1000 માં 3 ડ્રેસ અથવા રૂ. 1000 માં 4 ડ્રેસ (સ્ટોક મુજબ) નિયમ: "વહેલા તે પહેલાના ધોરણે" દાહોદ નગરની માતાઓ અને બહેનો માટે બજેટમાં સુંદર ડ્રેસ ખરીદવાની આ એક સરસ તક છે...ફોન નંબર 9714121217
Dohad, Dahod | Oct 1, 2026