દાહોદ જિલ્લાના ઉછવાણ ગામે પાનમ નદીના પટમાંથી કથિત ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું!
ગેરકાયદેસર રેતી ખનન સામે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે રેડ પાડી
2 હિટાચી મશીન સહિત 11 હાઇવા ડમ્પર ઝડપાયાકરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હોવાનો દાવો
બે હિટાચી મશીન ગ્રામ પંચાયતને સોંપાયા
હાઇવા ડમ્પરો પીપલોદ ખાતે ખસેડાયા
સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો
રેડ બાદ સમગ્ર મામલો ચર્ચામાં
રેડ કરનાર અધિકારીઓ મીડિયાથી દૂર રહેતા જોવા મળ્યા હોવાનો દાવો
પાનમ નદીમાં મોટા પાયે રેતી ખનન ઝડપાતા રેતી ખનન સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ
દેવગઢ બારિયા તાલુકામાં રેતી ખનન મામલે મોટી કાર્યવાહી!
Dohad, Dahod | Oct 1, 2026