એસડી પે/અપના પે એપ્લિકેશનના માલિક, એપ્લિકેશનના ટેકનિકલ હેડ, પ્રમોટર તેમજ એસડી પે/અપના પે એપ્લિકેશનના પ્રમોટરો ડિરેક્ટરો સંચાલકો તેમજ એજન્ટો વગેરે એકબીજાની સાથે ભેગા મળી પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી સંગઠિત રીતે જાહેર જનતાને ટૂંક સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપતા દાહોદ ભાઠીવાડા ખાતે નોકરી કરતા બે વ્યક્તિઓએ ભેગા મળી વધુ વળતર મેળવવાની લાલચમાં કુલ રૂપિયા ૪૨.૦૪ લાખ ઉપરાંતની રકમ ભરી એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવતા શરૂઆતના તબક્કામાં કેટલાક રિટર્ન કેશબેક ની રકમ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી એપ્લિકેશનનું નામ બદલી નાખી ખાતામાં નાખેલ મૂળ રકમ તથા એપ્લિકેશનમાં બતાવેલ ચૂકવવા પાત્ર રકમ પરત ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા દાહોદના બંને વ્યક્તિઓએ કુલ રૂપિયા ૪૨ લાખથી વધુ રકમ ગુમાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર એસડી પે/અપના પે એપ્લિકેશનના માલિક �
Dohad, Dahod | Oct 1, 2026