દાહોદના પાયગા હુસામી મોહલ્લામાં આવેલી સારા સિલેક્શન દુકાન દ્વારા ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર મૂકવામાં આવી છે.
સ્થળ: પાયગા હુસામી મોહલ્લા, દાહોદ
દુકાનનું નામ: સારા સિલેક્શન (Saar Selection)
ઉપલબ્ધ કલેકશન.કોટન ડ્રેસ, વર્ક ડ્રેસ અને ફેન્સી ડ્રેસ હાજર સ્ટોકમાં મળશે.
ખાસ ઓફર:
માત્ર રૂ. 1000 માં 3 ડ્રેસ
અથવા રૂ. 1000 માં 4 ડ્રેસ (સ્ટોક મુજબ)
નિયમ: "વહેલા તે પહેલાના ધોરણે"
દાહોદ નગરની માતાઓ અને બહેનો માટે બજેટમાં સુંદર ડ્રેસ ખરીદવાની આ એક સરસ તક છે...ફોન નંબર 9714121217
Dohad, Dahod | Oct 1, 2026