Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
No video available

ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી ચાર્જ સંભાળ્યો

રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર આજે (31 જાન્યુઆરી) શુક્રવારે વયનિવૃત્ત થઈ રહ્યા છે. આ પૂર્વે રાજ્ય સરકારે તેમના પછી સિનિયોરિટીમાં ત્વરીત આવતા મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરતો હુકમ કર્યો હતો. આથી આજે સાંજથી જ રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ સાર્જ સંભાળ્યો છે.સરકારના સચિવો તરફથી નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ રાજ કુમારને વિદાયમાન આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન કર્યું હતું