ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સે-11 ખાતે પ્રેસ કોનફરન્સ બોલાવી
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સે-11 ખાતે પ્રેસ કોનફરન્સ બોલાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વીર નર્મદ યુનિવર્સિટીની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વન સેવા મહાવિદ્યાલય બી. આર.એસ કોલેજ ખાતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેવો યુવરાજ સિંહનો આક્ષેપ છે. સિનિયર ક્લાર્કની ભરતી માટે કૌભાંડ આચરવામાં આવ્યું. એક સિનિયર ક્લાર્ક ની જગ્યા માત્ર 63 ઉમેદવાર જેમાંથી 32 ઉ