ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે નિવૃત્તિના છેલ્લા દિવસે આપી પ્રતિક્રિયા
રાજ્યના ચીફ સેકેટરી આપ્યું મહત્વનું નિવેદનચીફ સેકેટરી બન્યો ત્યારે ઘણા પડકાર હતા આજે નિવૃત્તિનો અતિમ દિવસ છે પરંતુ ગુજરાત સરકાર સાથે કામગીરી કરવા નો સફર સારો રહ્યો કામગ્રીરી દરમિયાન સારા મિત્રો મળ્યા, કર્મચારીઓ મળ્યા અને ખાસ તો સરકાર નો સાથે મને ખુબ મળ્યો છે.વહીવટી કામગ્રીરીમાં ખૂબ પડકાર હોય છે. ખાસ કરીને સરકાર પાદર્શકતાને વધુ પ્રધાન્ય આપીને ભ્રષ્ટ અધિકારીઓ ને દૂર કરવામાં આવ્યા.જેને મીડિયાએ ઓપરેશન ગંગા જળ નામ આપ્યું.