ગાંધીનગર: દાહોદમાં મહિલા સાથે બનેલી ઘટના ને લઈને મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
દાહોદની ઘટનાને લઈને પ્રવક્તા મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે દાહોદ નો ઘટના સમાજ માં થતી આવી ઘટનાઓ શરમજનક છે જેવો વિડિયો વાયરલ થયો તરત જ ગૃહ વિભાગે સુઓટો દાખલ કરી 15 આરોપીઓ એરેસ્ટ કર્યા છે.ગુન્હા ની ગંભીરતા જોઈને કલમો લગાડી છેઆ કૃતિમાં સંડોવાયેલા જે આરોપીઓ હતા તેમની ઓળખ કરીને હાલ તેમને પકડી લીધા છે.આવી ઘટના સરકાર ના ધ્યાને આવે એટલે તરત જ ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે