Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: ખંભાત-ધર્મજ રોડ પર પોપટપુરા પાસે એક્ટિવા ચાલકની અડફેટે બાઈક પર સવાર યુવાનનું કરૂણ મોત ​

Khambhat, Anand | May 5, 2026
ખંભાત-ધર્મજ રોડ પર પોપટપુરા પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકની બેદરકારીના કારણે એક મોટરસાયકલ સવાર જિમ્મીભાઈ ભાઈલાલભાઈ મોગરીયાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.મૃતક યુવાનના પિતા ભાઈલાલભાઈ મોગરીયાએ આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને એક્ટિવા ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ખંભાત: ખંભાત-ધર્મજ રોડ પર પોપટપુરા પાસે એક્ટિવા ચાલકની અડફેટે બાઈક પર સવાર યુવાનનું કરૂણ મોત ​ - Khambhat News