ખંભાત: તડાતળાવ ખાતે વિશ્વ મેન્ગ્રોવ દિવસ નિમિત્તે પ્રોજેક્ટ વસુધા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Khambhat, Anand | Jul 26, 2026 ખંભાતના તડાતળાવ ખાતે વિશ્વ મેન્ગ્રોવ દિવસ નિમિત્તે વર્ટિસ ફાઉન્ડેશન દ્વારા ડૉ. રેડ્ડીઝ ફાઉન્ડેશન અને વન વિભાગ, ખંભાત રેન્જના સહયોગથી પ્રોજેક્ટ વસુધા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં આજુ બાજુ વિસ્તારના 80થી વધુ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પ્રોજેક્ટ વસુધા હેઠળ પ્રથમ અને બીજા તબક્કામાં 5 લાખથી વધુ મેન્ગ્રોવ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, 200 હેક્ટરથી વધુ દરિયાકાંઠાના વિસ્તારનું પુનઃસ્થાપન થયું છે તેમજ મેન્ગ્રોવ સં