વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકા પંચાયતમાં વધુ બે મહત્વના હોદ્દેદારોની વરણી, અપક્ષ પેનલનો દબદબો યથાવત
વલ્લભીપુર તાલુકા રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સ્થાનિક સ્તરે ભવ્ય વિજય મેળવ્યા બાદ વલ્લભીપુર તાલુકા પંચાયતમાં ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની સત્તાવાર વર્ણી કરી દેવામાં આવી છે.ચેરમેન તરીકે દિનેશભાઈ ચૌહાણની વરણી કરાઈ.ન્યાય સમિતિ ચેરમેન પદ: આ મહત્વના પદ પર જાગૃતિબેન વાઘેલાની પસંદગી કરવામાં આવી.વલ્લભીપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 10 બેઠકો પર અપક્ષે કબ્જો જમાવેલો છે.