શહેરા: અખિલભારતીયશ્રમિકસંઘ ગુજરાતનાઅધ્યક્ષ વિમલ સોલંકીએ શહેરા સફાઈ કામદારો નિયમમુજબ લઘુત્તમ ન ચૂકવાતુ હોવા અંગે પ્રતિક્રિયા આપી
અખિલ ભારતીય શ્રમિક સંઘ અને સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાતના અધ્યક્ષ વિમલ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી,જેમાં તેમણે જણાવ્યું હતું કે,શહેરા નગરપાલિકામાં સફાઈ કામદારોને નિયમ મુજબ લઘુત્તમ વેતન ન ચૂકવાતું હોવાની રજુઆત બાદ ચીફ ઓફિસરે બાંહેધરી આપી છે કે, ચાલુ માસથી શ્રમિકોને લઘુત્તમ વેતન મુજબ ચુકવણું કરવામાં આવશે.