ભચાઉ: સામખિયાળી પોલીસ દ્વારા કોમ્બિંગ સાથે સરપ્રાઈઝ ચેકીંગ
Bhachau, Kutch | Jun 7, 2026 સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તાર અને નેશનલ હાઈવે પર સામખિયાળી પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસે નેશનલ હાઇવે પર હોટલો, ધાબા, ખાણી પીણીની લારીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.