Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે મોરવા હડફ પોલીસ મથકના અપહરણ કેસનો ફરાર આરોપીને ઝડપી પાડયો

પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે.બન્ને ને મોરવા હડફ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

MORE NEWS

મોરવા હડફ: પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડે મોરવા હડફ પોલીસ મથકના અપહરણ કેસનો ફરાર આરોપીને ઝડપી પાડયો - Morwa Hadaf News