ગાંધીનગર: ગુજરાતના મોટી વેશન સ્પીકર સંજય રાવલે સચિવાલય ખાતેથી બજેટ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારત વર્ષ નું બજેટ આજે જાહેર
ગુજરાતના મોટી વેશન સ્પીકર સંજય રાવલે સચિવાલય ખાતેથી બજેટ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારત વર્ષ નું બજેટ આજે જાહેર થયું છે. 12 લાખની આવક ઉપર ટેકસ નથી તે સાનુકૂળ રહેશે. સરકારે પોઝિટિવ વિચાર સાથે બજેટ બનાવ્યું છે.બજેટમાં આપેલી ટેકસ રાહત થી હવે અનેક લોકોને ફાયદો થશે.યુવાનોના સ્ટાર્ટ અપ માટે આ નિર્ણય ફાયદાકારક રહેશે.