Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

ગાંધીનગર: વાવોલના ગેસ એજન્સીના માલિકને વ્યાજખોરો દ્વારા તલવાર બતાવીને માથું કાપી નાખવાની ધમકી

ગાંધીનગરની હાર્દિક ગેસ એજન્સીના માલિક હાર્દિક કપીલદેવ રાવલે ધંધાર્થે દસ ટકા વ્યાજે લીધેલા સાડા ત્રણ લાખની સામે આઠ લાખ ચૂકવ્યા તેમજ રૂ. 15.50 લાખની સામે 22 લાખનું લખાણ લખી આપ્યું, છતાં વ્યાજખોરોએ તલવાર બતાવી માથું કાપી નાખવાની ધમકીઓ આપી તેનું જીવવું હરામ કરી દીધું હતું. આખરે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હાર્દિકે પેથાપુરનાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ સેક્ટર - 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.