પાલીતાણા: શેંત્રુંજય વાઈલ્ડ લાઈફ ડિવિઝન ના આરએફઓ ની વિવિધ જિલ્લામાં.બદલીઓ થતા વિદાય સમારોહ
ભાવનગર જિલ્લામાં પાલિતાણા શેત્રુંજય વાઈલ્ડ લાઈફ ડિવિઝનમાં ફરજ બજાવતા આરએફઓ નો બદલી થતા આજે તારીખ 9 એપ્રિલના રોજ સાંજના સમયે વિદાય સમારંભ યોજાયો હતો. વિવિધ જિલ્લાઓમાં તેમની બદલીઓ થતા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસીએફની ઉપસ્થિતિમાં આર.એફ.ઓ.ના કાર્યકાળની પ્રશંસા કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.