Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: પ્રિ-મોનસુન કામગીરી તેજ : નાલા અને ગટર સફાઈનું નગરપાલિકા અધ્યક્ષાએ કર્યું નિરીક્ષણ

Anjar, Kutch | May 30, 2026
અંજાર નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વોર્ડોમાં નાલા સફાઈ તથા ગટરની ચેમ્બરોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.આ કામગીરીનું નગરપાલિકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
અંજાર: પ્રિ-મોનસુન કામગીરી તેજ : નાલા અને ગટર સફાઈનું નગરપાલિકા અધ્યક્ષાએ કર્યું નિરીક્ષણ - Anjar News