ગાંધીધામ: ભારતનગર સહિતના વિસ્તારોમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા નિશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ( ગુજરાત સરકાર) અને યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલ જી ના માર્ગદર્શન હેઠળ બાળકો માટે વિશેષ “સમર યોગ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે।આ કેમ્પ પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે વિવિધ જગ્યાએ કો-ઓર્ડિનેટર પૂજાબેન લાલવાણી માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે।