⛽ પાણશીણા અને મુળી વિસ્તારમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો.. કટારીયા ગામ પાસેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલું ટેન્કર કબજે.. કુકડા ગામની ‘મારૂતી બાયો ફ્યુઅલ’ કંપનીમાં પોલીસના દરોડા.. 7,500 લીટર શંકાસ્પદ ઓઇલ સહિત પીકઅપ, સ્ટોરેજ ટેન્ક અને નોઝલ પંપ કબજે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 17.50 લાખ હોવાનો ઉલ્લેખ. કંપની સંચાલક શક્તિસિંહ પરમાર સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી
l
#Surendranagar #PoliceAction #IllegalOil #BioFuel #Raid