ગોધરા: નદીસર નજીક નર્મદા કેનાલમાં ફસાયેલી નીલગાયનું રેસ્ક્યુ: વન વિભાગ અને વોઇસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમે કલાકોની જહેમત બાદ બચાવ
નદીસર નજીક નર્મદા કેનાલમાં ફસાયેલી નીલગાયનું રેસ્ક્યુ: વન વિભાગ અને વોઇસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમે કલાકોની જહેમત બાદ બચાવ્યો જીવ ગોધરા તાલુકાના નદીસર ગામ નજીક નર્મદાની કેનાલમાંથી એક નીલગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ નીલગાય ગુસર ગામ નજીક નર્મદાની કેનાલમાં પડી ગઈ હતી. કેનાલમાં પાણીનો સતત પ્રવાહ હોવાથી નીલગાય પાણીના પ્રવાહમાં તણાતી-તણાતી નદીસર ગામ નજીક પહોંચી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને વોઇસ ઓફ નેચ